અવનીતે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ' અને 'ડાન્સ કે સુપરસ્ટાર્સ'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.

વર્ષ 2012માં તેણે મેરી મા સિરિયલથી અભિનયની શરૂઆત કરી હતી.

અવનીતને અલાદ્દીન - નામ તો સુના હોગાથી ઓળખ મળી હતી.

અવનીત ટિક-ટોક સ્ટાર પણ રહી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવનીત કૌરની નેટવર્થ લગભગ 7 કરોડ છે.

અવનીત કૌર ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

તેણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

તેણે નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે.

અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

All Photo Credit: Instagram