મોનાલિસાનો ગોર્જિયસ લુક

શોર્ટ ડ્રેસમાં મોનાલિસાએ તસવીરો શેર કરી છે

આ તસવીરમાં બોલ્ડ લાગી રહી છે મોનાલિસા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલિસા

મોનાલિસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

મોનાલિસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

મોનાલિસાના ઈન્સ્ટા પર પાંચ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

મોનાલિસા દરેક લુકમાં સુંદર લાગે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે મોનાલિસા

(All Photos-Instagram)