અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતી નથી. અવનીત સમયાંતરે તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. અભિનેત્રીના વીડિયો હોય કે ફોટો સોશિયલ મીડિયા પર તુરંત જ વાયરલ થાય છે. ચાહકોને તે ખુબ પસંદ પણ પડે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીના આ ફોટો-વીડિયો પર ચાહકો જુદી જુદી કોમેન્ટ્સ પણ કરતા હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અવનીત કૌરને 32.6 મિલિયન લોકો ફોલો કરે છે. જેનાથી એક્ટ્રેસની શાનદાર ફેન ફોલોઈંગનો અંદાજ આપોઆપ આવી જશે. (Photos On Instagram)