બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રીએ તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરોમાં અવનીત કૌરની બોલ્ડનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે અવનીત કૌરે બ્લુ કલરની બ્રા અને ડેનિમ જીન્સ પહેર્યું છે. ખૂબ જ નાની ઉંમરમાં પોતાના દમદાર એક્ટિંગથી તેણે લોકપ્રિયતા હાંસલ કરી છે અભિનેત્રી અવનીત કૌર હંમેશા પોતાના સ્ટાઈલિશ દેખાવથી ચાહકોને ચોંકાવી દે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ તેનો દરેક લુક ચાહકોમાં ચર્ચામાં રહે છે. અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram