બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે તેના સિઝલિંગ ફોટો પોસ્ટ કરતી રહે છે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે. અવનીત કૌર લાઇમ ગ્રીન હાઇ સ્લિટ ગાઉનમાં કિલર લાગી રહી હતી અગાઉ અવનીતે ગ્રીન કલરની બિકિનીમાં પોઝ આપ્યો હતો સ્વિમિંગ પૂલ પાસે તેણે બોલ્ડ પોઝ આપ્યા હતા અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. જેને કંગના રનૌતે પ્રોડ્યુસ કરી હતી અવનીત કૌર ફેન્સ સાથે તસવીરો અને વિડિયો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram