અભિનેત્રી પ્રતિક્ષા હોનમુખેએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં રૂહી બનીને લોકપ્રિયતા હાંસલ કરી છે પ્રતિક્ષા તેની એક્ટિંગ કરતા તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. નોંધનીય છે કે પ્રતિક્ષા એકતા કપૂરના શો નાગિન 7માં કામ કરવા માંગે છે પ્રતિક્ષાએ કહ્યું કે લોકો તેને કહે છે કે તે ટીવી પર નાગિનના રોલમાં ખૂબ સારી લાગશે પ્રતિક્ષાએ કહ્યું કે તે બોલિવૂડમાં પણ કામ કરવા માંગે છે પ્રતિક્ષાએ કહ્યું કે ભવિષ્યમાં તેને 'નાગિન' બનવાની તક મળી તો તે જરૂર કામ કરશે. પ્રતિક્ષાના મતે નાગિનના રૂપમાં મૌની રોય તેની પસંદગીની એક્ટ્રેસ છે પ્રતિક્ષાને નાગિનની ભૂમિકામાં મૌની રોય ખૂબ પસંદ છે પ્રતિક્ષાએ એર હોસ્ટેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી મિત્રોના દબાણના કારણે તેણે એક્ટિંગમાં આવવાનો નિર્ણય લીધો હતો