માલદીવમાં અવનીતનો હોટ એન્ડ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે



અવનીત દરરોજ નવી નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે



સમુદ્ર કિનારે અવનીત કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે



અભિનેત્રી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે



પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતી લે છે અવનીત



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનીત



ઈન્સ્ટાગ્રામ પર અવનીતના 31 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



અવનીત પોતાની સ્ટાઈલ અને ફેશનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે



આ લૂકમાં જન્નતની પરી લાગી રહી છે અવનીત



જુલા પર બેસીને એન્જોય કરી રહી છે અભિનેત્રી (All Photos-Instagram)