પોતાના અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે સોનલ ચૌહાણ



આ તસવીર પરથી તમારી નજર નહીં હટે



સોનલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે



અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



સોનલ પોતાના નવા નવા લૂકની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



આ લૂકમાં કોઈ રાજકુમારી જેવી લાગી રહી છે અભિનેત્રી



અભિનેત્રીનો જોવા મળ્યો અલગ જ અંદાજ



ઓફ વ્હાઈટ સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે સોનલ (All Photos-Instagram)