બ્લૂ બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનો ગોર્જીયસ લૂક બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર આ દિવસોમાં પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને આકર્ષી રહી છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેના દરેક એક્ટ પર ચાહકોનું દિલ હારી બેસે છે. હાલમાં જ અવનીતે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ લાખો ચાહકોના દિલને ધડકાવી દે છે. અવનીત કૌર ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં અભિનેત્રીએ પોતાના નવા લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તાજેતરમાં અભિનેત્રી અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.