ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા હવે તેને બૉલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે, તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે. અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે. આમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે. આમાં એક્ટ્રેસે એટલો ટાઇટ ડ્રેસ પહેરેલો છે, જેને જોઇને ફેન્સ પણ પાણી પાણ થઇ ગયા છે. અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને 8 લાખ રૂપિયા કમાય છે. આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે તમામ તસવીર સૌજન્યઃ avneetkaur_13 ઈન્સ્ટાગ્રામ