અવનિત કૌરની ગણતરી ટીવીની ગ્લેમરસ અભિનેત્રીમાં થાય છે અવનિત સૌશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અવનિત પોતાના ફોટોથી કહેર વરસાવે છે અવનિત કૌર બહુ નાની ઉંમરમાં ઈન્ટરનેટ સેંસેશન બની ગઈ છે અવનિત રોજ પાતાના ફોટોથી બધાના હોશ ઉડાવે છે અવનિતના ઈન્સ્ટાગ્રામ 31 મિલિયન ફોલોવર્સ અવનિતે પોતાના કરિયરની શરુઆત ચાલલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હાલ પોતાના અંદાજથી બધાને દિવાના બનાવે છે અવનિત પરફેક્ટ ફિગર માટે ફેમસ છે અવનિત અવનિતના ફોટોને લાખો ફેન્સ લાઈક કરે છે