TMCની સાંસદ નુસરત જહાં ઈન્ટરનેટ સેંસેશન પણ છે નુસરત જહાં બંગાળની જાણીતી અભિનેત્રી નુસરત જહાં હાલમાં જ માં બની છે નુસરતે ડિલિવરી બાદ પોતાની બોડીને મેન્ટેન કરી લીધી છે નુસરતના ફોટો પરથી દેખાય છે કે તેણીએ કેટલી મહેનત કરી છે નુસરત પોતાના પરફેક્ટ ફિગરના ફોટો શેર કરતી રહે છે નુસરત તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરે છે નુસરત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે બ્લેક ક્રોપ ટોપમાં નુસરતનો ગ્લેમરસ અંદાજ નુસરતના ફોટોને લાખો ફેન્સ લાઈક કરે છે