ફરી નવા લૂકમાં જોવા મળી અવનીત કૌર



ન્યૂ યર વેકેશન એન્જોય કરતી જોવા મળી અવનીત



અવનીતે ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી



એક્ટ્રેસે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



મિનિ સ્કર્ટમાં બોલ્ડ પોઝ આપ્યા હતા



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે



અવનીત કૌરે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી



ચાહકોને પણ તેના આ નવો લૂક પસંદ આવ્યો છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)