બિગ બોસ 17મા જોવા મળેલી આયશા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

આયશાની સ્ટાઈલ એટલી કાતિલ છે કે બધા ઘાયલ થઈ જાય છે.

આયશા ખાને બિગ બોસ 17મા વાઇલ્ડ એન્ટ્રી કરી છે

ઘરમાં તેની એન્ટ્રી બાદ ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો છે

આયશા ખાન મુનવર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

(All Photos-Instagram)