બાલિકા વધૂ ફેમ આનંદી એટલે કે અવિકા ઘણી બદલાઈ ગઈ છે



ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઠ દસ વર્ષની હતી ત્યારથી કામ કરે છે



અવિકા ગૌર ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતુ નામ છે



બાલિકા વધૂમાં અવિકાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે



અવિકા ગૌરે છેલ્લા ઘણા સમયમાં ખૂબ સારુ વેઈટ લોસ કર્યું



વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે



અવિકા પોતાની એક્ટિંગ માટે જાણીતી છે



અવિકા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગે છે અવિકા



સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અવિકા