કેળાની ચિપ્સ હેલ્ધી સ્નેક્સ છે?


કેળાની ચિપ્સ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.


તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેઇટ છે.


કેળાની ચિપ્સમાં પોટેશિયમ છે.


ફાઇબર પાચન માટે સારૂં છે


કેળા આયરનનો પણ સારો સ્ત્રોત છે.


કેળાની ચિપ્સ વજન વધારશે


કેળામાં નેચરલ સુગર છે


જે એનર્જીને વધારવાનું કરે છે કામ


કેળાં સેરોટોનિન હોર્મોન્સને વધારે છે.


જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે