યુરીનમાં જલનની સમસ્યાનો ઉપાય


ડાયટમાં ફેરફાર કરી ઉપાય મેળવો


આ સમસ્યા યૂટીઆઇના કારણે છે


આ સમસ્યામાં ક્રેનબરી જ્યુસનું સેવન કરો


યુરીન ઇન્ફેકશનમાં દહીંનું સેવન લાભકારી


આ સમસ્યામાં ખૂબ પાણી પીવો


વિટામિન સીથી ભરપૂર ફૂડ ખાવો


લસણ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે


તેમાં સલ્ફર અને અન્ટીઓક્સિડન્ટ છે.


જે ડિટોક્સિફિકેશનમાં સહાયક છે.


તાજા ફળો અને શાકભાજી ખાઓ