નવા લૂકમાં સ્પોટ થઈ મનીષા રાની



બિગબોસ ઓટીટી ફેમ મનીષા તસવીરોને લઈ ચર્ચામાં



યલ્લો આઉટફિટમાં આપ્યા પોઝ



ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી



મનીષાએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે



શાનદાર ડ્રેસમાં સ્પોટ થઈ મનીષા



મનીષા એક્ટ્રેસ અને મોડલ છે



સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે



ચાહકો પણ મનીષાના નવા લૂકને લાઈક કરી રહ્યા છે



મનીષા યલ્લો ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી



મનીષા રાનીની તસવીરો વાયરલ થઈ રહી છે