પૂનમનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

આજે પૂનમ બાજવા કોઈ ઓળખ પર નિર્ભર નથી

સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે

સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવા સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે

ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે

પૂનમ બાજવા મૂળ પંજાબી છે

પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

(All Photo Instagram)