સફેદ સાડી પહેરેલી જેકલીન ફર્નાન્ડીઝનો સુંદર અવતાર આઈફા એવોર્ડ ફંક્શનમાં જેકલીન સાડી પહેરીને પહોંચી હતી સુંદર સાડી પહેરીને જેકલીને ફંક્શનમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું પારદર્શક સફેદ સાડીમાં સુંદર લાગી રહી છે જેકલીનનું આ ખૂની સ્મિત કોઈને પણ ઘાયલ કરી શકે છે ઓફ વ્હાઈટ સાડીમાં રાજકુમારીથી ઓછી દેખાતી નથી ધ્યાનથી જુઓ જેકલીનનો આ ગ્લેમરસ લુક જુઓ આ ફોટો તમારું દિલ ચોરી લેશે ગોલ્ડ શાઇની ડ્રેસ પહેરવાથી કોઈ પણ વ્યક્તિ દિવાના બની શકે છે આ લુક માટે જેકલીના વખાણ પણ થયા હતા