46ની ઉંમરમાં 'ગદર' છે અમીષા પટેલની ફિટનેસ



બૉલ્ડનેસ અને ફિટનેસાના કારણે બિકીનીમાં કેર વર્તાવે છે 'સકીના'



અમીષા પટેલે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.



તસવીરોમાં અમીષા પટેલે યલો બિકીનીની સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે



અમીષા સ્વીમિંગ પૂલની પાસે પૉઝ આપી રહી છે.



સોશ્યલ મીડિયા પર અમીષા પટેલને 4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે



એક્ટ્રેસ આજકાલ ‘ગદર 2’ના શૂટિંગમાં બિઝી છે



અમીષા પટેલે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે