દિશા પરમારે ઉડાવ્યા ફેન્સના હોશ દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે પોતાના ફોટોને લઈ ચર્ચામાં રહે છે દિશા પરમાર દિશાના દરેક ફોટોને મળે છે લાખો લાઈક્સ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ રેડ ડ્રેસમાં સુંદર લાગે છે દિશા પરમાર બ્લેક આઉટફિટમાં કહેર વરસાવે છે દિશા દિશાના આ ફોટો પર ફેન્સ દિલ હાર્યા મોનોક્રોમ ફોટોમાં દિશા પરમાર દિશાના ફોટો વાયરલ થતા હોય છે