દેસી ગર્લ પ્રિયંકા પોતાના લૂકને લઈ ફેમસ છે

પ્રિયંકાની સ્ટાઈલ જબરદસ્ત છે

પ્રિયંકા પોતાના ઈન્ડિયન લૂક અને ડ્રેસ માટે ચર્ચામાં રહે છે

દરેક ડ્રેસને પ્રિયંકા ગ્રેસફુલ રીતે પહેરે છે

ફેન્સની નજર પ્રિયંકાના આ લૂક પર અટકી છે

પ્રિયંકાના સીક્વિન શિમરી ડ્રેસે ભારે ચર્ચા જગાવી

પ્રિયંકાએ પેરીસમાં બુલગેરી ઈવેન્ટમાં હાજર રહી હતી

આ ઈવેન્ટમાં પ્રિયંકાએ આ ડ્રેસ પહેર્યો હતો

પ્રિયંકા આ ફોટોમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે

પ્રિયંકાના આ લૂકથી ફેન્સન દિવાના થયા