નેશનલ ક્રશનો ગ્લેમરસ અવતાર, રશ્મિકા મંદાન્નાએ હાઈ સ્લિટ ડ્રેસમાં ઈન્ટરનેટનો પારો ચડાવ્યો પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાન્નાની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. રશ્મિકા મંદાન્ના લેટેસ્ટ ફોટોશૂટમાં બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. રશ્મિકા મંદાન્નાએ લેટેસ્ટ ફોટોશૂટમાં સ્લીવલેસ ડ્રેસમાં સિઝલિંગ લુક બતાવ્યો છે. સાઉથની બ્યુટી ક્વીનનો આ લુક નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે રશ્મિકાની આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. રશ્મિકા મંદાન્નાની સુંદરતા અને સ્ટાઇલના દરેક લોકો દિવાના છે ચાહકો રશ્મિકાની એક ઝલક માટે આતુર છે તેના ચાહકો રશ્મિકાને નેશનલ ક્રશ કહે છે. ફિલ્મ પુષ્પાની સફળતા બાદ રશ્મિકા લાઈમલાઈટમાં આવી ગઈ છે. પુષ્પા ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે.