મંદાના કરીમી તેના લુકના કારણે ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે ચાહકોને તેની સિઝલિંગ તસવીરો ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે ફરી એકવાર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ મંદાનાના ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે મંદાનાનો જન્મ ઈરાનમાં થયો હતો અને બોલીવુડમાં કામ કરવા માટે તે મુંબઈ શિફ્ટ થઈ હતી. તેણે ક્યા કૂલ હૈ હમ 3, ભાગ જોની જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું મંદાનાની આ તસવીરો આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. મંદાનાની તસવીરો પર ફેન્સ પણ ઝડપથી કોમેન્ટ કરી રહ્યા છે. મંદાના એક ફિટનેસ ફ્રીક અભિનેત્રી છે, તસવીરોમાં મંદાના કરીમની ફિટનેસ જોઈને ચાહકો પણ ફીદા થઈ ગયા છે.