ફેસ્ટીવલ સિઝન માટે જરૂરી સ્કિન કેર ટિપ્સ


દિવસમાં 2 વખત ફેશવોશ અવશ્ય કરો


સ્કિન સાફ હશે તો ફેસનો ગ્લો યથાવત રહેશે


મોશ્ચરાઇઝેશન સ્કિન માટે બેહદ જરૂરી


મોશ્ચરાઇઝર ક્રિમ લગાવવાનું ન ભૂલો


એક્સફોલિએટ સ્કિને ઊંડાણથી કરેછે ક્લિન


એક્સફોલિએટથી સ્કિન કરે છે


ફેસ્ટીવલમાં પણ હેવી મેકઅપ કરવાથી બચો


હેવી મેકઅપથી સ્કિન ડેમેજ થઇ જાય છે


પોર્સને રિડ્યૂસ કરવા ટોનરનો ઉપયોગ કરતો