વોમિંટિગના ઘરેલું નુસખા


આદુ આ સમસ્યામાં કારગર છે.


લીંબુનું સેવન પણ અસરકારક છે.


ડીપ બ્રિધિંગથી પણ રાહત મળે છે.


વિટામિન B6-B12 વોમિંટમાં કારગર છે


સ્પાઇસી ખાવાથી પણ બચો


પુરતી માત્રામાં પાણી પીવો


ઓવર ઇટિંગથી હંમેશા બચો


વરિયાળી અને સાકરનું કરો સેવન


તુલસીનો રસ પીવાથી મળશે રાહત