તબ્બુએ પોતાના કરિયરમાં 'માચીસ', 'દ્રશ્યમ' 'વિજયપથ' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.



તેની અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે અજય દેવગન સાથે સૌથી વધુ ફિલ્મો કરી છે.



કારણ કે અજય અને તબ્બુ નાનપણથી જ મિત્રો છે. જેઓ એકબીજા સાથે ગાઢ મિત્રતા ધરાવે છે



આ જ કારણ છે કે ફિલ્મોમાં તેમની અદભૂત કેમેસ્ટ્રી જોવા મળે છે.



પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તબ્બુના બેચલરહુડ પાછળનું કારણ અજય છે.



આ વાતનો ખુલાસો અભિનેત્રીએ કપિલ શર્માના શોમાં કર્યો હતો.



તબ્બુએ જણાવ્યું કે અજય દેવગન કોલેજમાં તેની જાસૂસી કરતો હતો



અજય કોઈ પણ છોકરાને મારી સાથે વાત કરતા પકડાય તો માર મારીને ધમકી આપતો હતો



આ જ કારણ છે કે આજ સુધી હું સિંગલ લાઈફ જીવી રહી છું



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ છેલ્લે ભોલા ફિલ્મમાં જોવા મળી હતી.