બૉલીવુડની હૉટ એક્ટ્રેસ શમા સિકન્દરે શેર કરી શાનદાર તસવીરો



શમા સિકન્દર અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે



શમા સિકન્દર ઇટાલીમાં વેકેશન મનાવી રહી છે, ત્યાંથી શેર કરી છે તસવીરો



આ દરમિયાન એક્ટ્રેસે ઓલ બ્લેક આઉટફિટ પહેરેલો છે



શમા સિકન્દરે એક બ્લેક લૉન્ગ કૉટ પહેરેલો છે



શમા સિકન્દરે લૉ્ન્ગ કૉટની સાથે ગ્રે કલરનું લૂઝ પેન્ટ પણ પહેર્યુ છે



શમા સિકન્દર એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે



ખુલ્લા વાળ, સ્લિંગ બેગ સાથે મિલિયન ડૉલર સ્માઇલ આપી રહી છે એક્ટ્રેસ



41 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ યંગ એક્ટ્રેસીસને ફિટનેસમાં ટક્કર આપી રહી છે