આ વસ્તુ આપની ચાને બનાવશે હેલ્ધી

કેટલીક વસ્તુ ચામાં ઉમેરવાથી બનશે હેલ્ધી



આદુ સહિતની વસ્તુ તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવશે



આ ચાય સંક્રમિત બીમારીઓથી કરશે રક્ષણ



ચાયમાં આ જડીબુટ્ટી ઉમેરવાથી બનશે હેલ્ધી



ચાયમાં ઇલાયચી ઉમેરવાથી બનશે હેલ્ધી



જે રોગ પ્રતિકારશક્તિ પણ વધારશે



તુલસીની ચાયનું સેવન સંક્રમણથી બચાવશે



આદુની ચા પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે



જે શરદી ઉધરસની આપનું રક્ષણ કરશે



મરીનું સેવન પણ રોગપ્રતિકાર શક્તિ વધારશે