હળદરને ચહેરા પર આ કારણે લવાગાય છે

હળદરની પેસ્ટ સ્કિન માટે કારગર છે.



હળદરમાં એન્ટીઓક્સિડન્ટ- એન્ટીઇંફ્લામેટરી ગુણ છે.



હળદરની પેસ્ટ ચહેરાની પફીનેસને દૂર કરશે.



ખીલની સમસ્યાથી પણ છૂટકારો મળશે



રો મિલ્ક સાથે લગાવવાથી પિંગમેટેશન દૂર થશે



રાત્રે સૂતા પહેલા હલ્દી લગાવવાથી ફાઇન લાઇન્સ દૂર થશે.



હળદર સ્કિનના ડાઘને પણ દૂર કરે છે



ડ્રાયનેસને દૂર કરવામાં કારગર છે આ પેસ્ટ



રો મિલ્કમાં હલ્દી મિક્સ કરીને સ્કિન પર લગાવો



સ્કિન ટેનને પણ દૂર કરે છે રોમિલ્ક-હલ્દીનું પેસ્ટ



દહીં-દૂધ કે ગુલાબ જળ સાથે મિક્સ કરી લગાવો