ગુણકારી ફુદીનાના અદભૂત ફાયદા



ફુદીનો પોષકતત્વોથી ભરપૂર છે.



ફુદીનો મોંની દુર્ગંધને દૂર કરે છે



માથાના દુખાવામાં મળે છે મદદ



મોંના છાલામાં ઔષઘ સમાન છે.



ચહેરા પર લગાવવાથી આપશે કૂલ ઇફેક્ટ



વોમિંગની સમસ્યામાં ઔષધ સમાન છે.



ડાયરિયામાં પણ ફુદીનાનું સેવન કારગર છે.



મેટાબોલિઝમને સુધારી વેઇટ લોસમાં કરે છે મદદ