તે સેચુરેટેડ ફેટથી ભરપુર છે. ત્વચા સંબંધિત બીમારીને કરે છે દૂર આ તેલમાં વિટામિન ઇ છે ભરપૂર આ તેલ એન્ટિઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. મસાજથી સ્કિન પર નેચરલ ગ્લો આવશે કરચલીઓને દૂર કરી સ્મૂધ સ્કિન આપશે દાઝ્યા સહિતના ડાઘને કરશે દૂર વર્જિન નારિયેળ તેલનોનો પ્રયોગ ગુણકારી