હૃદયરોગથી બચવા માટે એક્ટિવ રહો હેલ્ધી ફેટને ડાયટમાં કરો સામેલ સબ્જી,નટ્સ,સીડ્સમાં હેલ્ધી ફેટ છે ઘૂમ્રપાન કરવાથી હૃદયરોગનું જોખમ વઘે છે. મેદસ્વીતા પણ ધમની પર પ્રેશર લાવે છે અનહેલ્ધી ફૂડને કહો અલવિદા ગૂડ કોલેસ્ટ્રોલ વધારતાં ફૂડ ખાઓ દાંતને સ્વચ્છ રાખો