ગરમીમાં દહીંના સેવનના ફાયદા

નિયમિત એક વાટકી દહીં ખાવું જોઇએ

દહીંમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન બી 12 છે



દહીં પાચનતંત્રને દુરસ્ત રાખે છે.

દહીં ત્વચા માટે પણ વરદાન છે

ડ્રાય સ્કિન માટે દહીં વરદાન છે.

દહીં બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે.



વેઇટ લોસમાં મદદ કરે છે દહીંનું સેવન



કેલ્શિયમનો સારો સ્ત્રોત હોવાથી હાડકા કરશે મજબૂત

દહીં ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે