ગરમીમાં તરબૂત ખાવાના ફાયદા

તરબૂચમાં 92 ટકા પાણી છે

જે શરીરને હાઇડ્રેઇટ રાખે છે

કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે.

વિટામિન A આંખો માટે ફાયદાકારક

તેના સેવનથી સ્કિન હાઇડ્રેઇટ ગ્લોઇંગ બનશે

તરબૂચને પીસીને સ્કિન પર લગાવી શકો છો

કૂલિંગ ઇફેક્ટ સાથે ગ્લો આપશે

તરબૂચ ખાવાથી થાક દૂર થાય છે