વિટામિન Eના અદભૂત ફાયદા જાણી લો વિટામિન Eની કમીથી શરીરમાં થાય છે આ મુશ્કેલી હાર્ટ અટેક, કમજોર ઇમ્યુનિટિ,એલર્જી, કમજોર ઇમ્યુનિટિ,એલર્જીનું જોખમ વધે છે આ છે વિટામિન Eના કુદરતી સ્ત્રોત જૈતુન, એલોવેરા,એવોકેડો,સુરજમુખી,પાલક ડ્રાઇફ્રૂટસ, સોયાબીન, અનેક ફળોથી મળે છે. વિટામિન ક્લિન્ઝર તરીકે સ્કિનના ડેડ સેલ્સને દૂર કરે છે. ગર્ભાવસ્થામાં વિટામિન-ઇ સપ્લીમેન્ટ્સ એનીમિયાથી બચાવે છે. વિટામિન-Eની પૂર્તિ માનસિક રોગાના જોખમને પણ ટાળે છે. વિટામિન-Eમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ સ્કિનને યંગ રાખે છે. સૂર્યના યૂવી કિરણોથી બચાવ માટે વિટામીન ઇની ખાસ ભૂમિકા