ગરમીમાં તરબૂચના સેવનના ફાયદા

તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખે છે

તરબૂચમાં વિટામિન એ,બી,સી છે

તરબૂચમાં પોટેશિયમ, આયરન,ફાઇબર છે.

તરબૂચના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.



તરબૂચ પાચનતંત્રને દુરસ્ત રાખે છે.

તરબૂચ વજન ઘટાડવામાં મદદ કરે છે.

તરબૂચ આંખની દષ્ટી ક્ષમતા પણ વધારે છે

ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે વિટામિન સી

તરબૂચમાં લાઇકોપીન હોય છે