H3N2 વાયરસ સંક્રમણથી બચવાના ઉપાય

માસ્ક પહેરવાની આદત પાડો

વારંવાર આંખ અને નાકનો સ્પર્શ ન કરો



ઉધરસ વખતે રૂમાલનો કરો ઉપયોગ

છીંકતી વખતે પણ રૂમાનનો કરો ઉપયોગ

કોઇથી પણ હાથ મિલાવવાથી બચો

સેનેટાઇઝરથી હાથને સેનેટાઇઝ કરતાં રહો

કોઇની પણ નજીક બેસીને ભોજન ન કરો