ઓલિવ ઓઇલના છે આ જબરદસ્ત ફાયદા ઓલિવ ઓઇલ વેઇટ લોસમાં કરે છે મદદ આ તેલમાં મોનો સેચુરેટેડ ફેટ મોજૂદ છે. જે પેટની ચરબી ઘટાડવામાં પણ કારગર છે. ઓલિવ ઓઇલ સોજોને પણ ઓછો કરે છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. આ તેલમાં વિટામિન ઇની પ્રચૂર માત્રા છે. જે વાળ અને ત્વચા માટે વરદાન છે. જે ચહેરા પર આવતી ફાઇન્સ લાઇન્સને રોકે છે. ઓલિવ ઓઇલનો ઉપયોગ હાડકાને મજબૂત કરશે