ત્વચા માટે આ ઓઇલ વરદનાથી કમ નથી

નારિયેળ તેલ ગુણોનો ભંડાર છે

તે સેચુરેટેડ ફેટથી ભરપુર છે હોવાથી ત્વચા સંબંધિત બીમારીને કરે છે

આ તેલમાં વિટામિન ઇ ભરપૂર પ્રમાણમાં છે

જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે

તેના મસાજથી સ્કિન પર નેચરલ ગ્લો આવશે અને કરચલીઓને દૂર કરી સ્મૂધ સ્કિન બનાવશે

વર્જિન નારિયેળનો પ્રયોગ ખુબજ ગુણકારી છે, તે ડાઘને કરશે દૂર