આજકાલ લોકોમાં પેરાગ્લાઈડિંગ કરવાની ફેશન ઘણી વધી ગઈ છે

દેશની અનેક જગ્યાએ જઈ તમે હવામાં ઉડવાનો શોખ પૂરો કરી શકો છો

બીર બિલિંગ (હિમાચલ પ્રદેશ)

નૈનીતાલ (ઉત્તરખંડ)

પંચગીની (મહારાષ્ટ્ર)

શિલોંગ (મેઘાલય)

ગંગટોક (સિક્કિમ)

દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ)

ગોવા

ઉટી