ભાગ્યશ્રી મોટા પડદા પર બહુ દેખાતી નથી, પરંતુ અભિનેત્રી ખૂબ જ વૈભવી જીવન જીવે છે.

ભાગ્યશ્રી સાંગલી શહેરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

ભાગ્યશ્રીનું પૂરું નામ શ્રીમંતા રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.

ભાગ્યશ્રીના પિતા મહેરબાન શ્રીમંત રાજાસાહેબ વિજયસિંહરાવ માધનરાવ પટવર્ધન સાંગલીના રાજા હતા.

ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' બ્લોકબસ્ટર સાબિત થઈ

ભાગ્યશ્રીએ 19 વર્ષની ઉંમરે હિમાલયા દાસાની સાથે લગ્ન કર્યા હતા.

2019માં ભાગ્યશ્રીની કુલ સંપત્તિ 7.66 કરોડ રૂપિયા હતી

2020માં ભાગ્યશ્રીની સંપત્તિ વધીને 38.33 કરોડ રૂપિયા થઈ ગઈ છે

'સ્માર્ટ જોડી' ભાગ્યશ્રી અને હિમાલય દસાનીએ પ્રતિ એપિસોડ 10 લાખ રૂપિયા વસૂલ્યા

ભાગ્યશ્રીનું એક ઓનલાઈન શોપિંગ સ્ટોર પણ છે જેમાંથી તે કમાણી કરે છે