કેટરિના કૈફની સુંદરતાના દરેક લોકો દિવાના છે

કેટરિના માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેના સ્લિમ ટ્રિમ ફિગર માટે પણ ફેમસ છે.

કેટરિના જેવું ફિગર મેળવવા માટે આ રૂટિન ફોલો કરો

કેટરીના ‘નો કાર્બ્સ ડાયટ’ ફોલો કરતી નથી

કેટરીના સવારે હૂંફાળું પાણી પીવે છે

ઉપરાંત, તેમના આહારમાં મોટાભાગે બાફેલા શાકભાજીનો સમાવેશ થાય છે.

કેટરીના કૈફ સવારના નાસ્તામાં ઓટમીલ, વ્હાઈટ એગ અને તાજા દાડમનો રસ લે છે

કેટરિના કૈફ લંચમાં દાળ ભાત અને સલાડ ખાય છે

કેટરિના કૈફ રાત્રિભોજનમાં સૂપ, બાફેલા શાકભાજી સાથે તાજા સલાડ લે છે

રિપોર્ટ્સ અનુસાર, કેટરિના પિલેટ્સ, વેઈટ ટ્રેનિંગથી લઈને ડાન્સ બધું જ કરે છે