મોનાલિસાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ અદભૂત દેખાઈ રહી છે. મોનાલિસા લાલ રંગનું મીની મીની સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે શેર કરેલી આ તસવીરોમાં અભિનેત્રી હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી છે મોનાલિસાની આ તસવીરોએ આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. એક્ટ્રેસના ફેન્સ સતત તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક, મોનાલિસા આ તસવીરોમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે આ તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે, જે ચાહકોને દિવાના બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલીસાના લાખો ફેંસ છે. મોનાલીસાની તસવીરો પોસ્ટ થયાની ગણતરીના કલાકોમાં જ વાયરલ થાય છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ