બ્લેક નેટ બ્રા સાથે જીંસમાં શ્રેયા ધનવંતરીનો બોલ્ડ અવતાર જોવા મળ્યો. મેસી હેયર સ્ટાઇલ અને આ હોટ લુકમાં તેણે ફેંસને ઘાયલ કર્યા છે. શ્રેયા ધનવંતરીનું આ ફોટોશૂટ હાલ વાયરલ થઈ રહ્યું છે. બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં શ્રેયા ધનવંતરીની ગણના થાય છે. 2008માં શ્રેયા ફેમિ મિસ ઈન્ડિયા સાઉથ ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. ફિલ્મ ચીટ ઈન્ડિયા અને લૂપ લપેટા જેવી ફિલ્મોમાં તે અભિનય કરી ચુકી છે. નિર્દેશક આર બલ્કિની આગામી ફિલ્મ ચૂપમાં તે નજરે પડશે. ફિલ્મ તે ફેમિલી મેનમાં તેણે એકટિંગથી ફેંસનું દિલ જીત્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર શ્રેયાના 7 લાખથી વધારે ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા પર શ્રેયા ખૂબ એક્ટિવ રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ