ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ સાથે મુંબઈમાં રહે છે.

પોતાનું ઘર ખરીદતા પહેલા મોનાલિસા 10 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતી હતી.

મોનાલિસાએ એક વખત કહ્યું હતું કે મુંબઈ શહેરમાં ઘર મેળવવું સરળ નથી

મોનાલિસા કહે છે કે, આ ઘર ખરીદ્યા પછી તેને લાગે છે કે તેને જીવનમાં બધું મળી ગયું છે

ભોજપુરી ફિલ્મોમાં આવતા પહેલા મોનાલિસા કોલકાતાની એક હોટલમાં કામ કરતી હતી.

હોટલમાં તે દિવસના માત્ર 120 રૂપિયા કમાતી હતી

તેમણે જણાવ્યું હતું કે, બાળપણમાં તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખાસ સારી નહોતી.

મોનાલિસા કહે છે કે, એક સમયે તે આખો દિવસ કામ કરીને માત્ર 120 રૂપિયા કમાઈ શકતી હતી

એક બંગાળી પ્રોડ્યુસર મળ્યા બાદમાં તેણે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો

All Photo Credit: Instagram