ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર ફેન્સ દિવાના છે.

તે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રી એથનિક લુકમાં જોવા મળી હતી

આ તસવીરોમાં તે ખૂબ બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે

મોનાલિસાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

અભિનેત્રી મોનાલિસા ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં જોવા મળી રહી છે

સાડીમાં એક્ટ્રેસ ખૂબસૂરત લાગી રહી છે.

મોનાલિસાએ આ સાડી સાથે ડીપનેક-સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે

All Photo Credit: Instagram