મોનાલીસાનો મનમોહક અંદાજ મોનાલીસાને આજે કોઈ ઓળખની જરૂર નથી મોનાલીસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે બોલ્ડનેસમાં તે બોલિવૂડ અભિનેત્રીઓને પણ માત આપે છે મોનાલીસાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી ગોલ્ડન ગાઉનમાં જોવા મળી રહી છે મોનાલીસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી ફેન્સને તેનો દરેક અંદાજ પસંદ આવે છે (All Photos-Instagram)