રિયા ચક્રવર્તીનો કિલર લુક વાયરલ થયો છે બ્લેક ડ્રેસમાં ફેંસના હોશ ઉડાવતી નજરે પડી રિયા ચક્રવર્તી ડીપ નેક મિની ડ્રેસમાં શાનદાર લાગી રહી છે રિયા ચક્રવર્તી વેવી હેયર સ્ટાઇલે તેના લુકને વધુ શાનદાર બનાવ્યો છે લુકને ખાસ બનાવવા રિયાએ સ્લિંગ બેગ કરી કરી છે મેકઅપમાં ખુબસુરત લાગી રહી છે રિયા રિયાએ ડ્રેસની સાથે પર્પલ કલકની સ્ટાઇલિશ હાઇ હિલ્સ પહેરી છે રિયા ચક્રવર્તીના સોશિયલ મીડિયા પર મોટા ફેંસ છે રિયા દર વખતે તેના લુક્સથી બધાને ઘાયલ કરી દે છે રિયા ચક્રવર્તીનો દરેક અંદાજ ફેંસને પસંદ આવે છે (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)